 |
|
|
|
|
|
|
બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજયની ઉત્તરે રાજસ્થાન રાજયની સરહદ અને પાકિસ્તાન સરહદને અડીને આવેલો છે. જિલ્લાની પ્રવળતીઓમાં કેન્દ્રસ્થાને વાણીજયની દ્વષ્ટિએ ખેતી આધારીત અને પશુપાલન છે. વધુમાં અત્રે ખનીજને લગતા ઉધોગ અંબાજી નજીક દાંતા તાલુકામાં વિકાસ પામેલ છે. અહિંયા દૂધ અને તેની બનાવટો માટે પાલનપુર ખાતે બનાસડેરી આવેલ છે.
-
ભૌગોલીક સ્થાન -- ગુજરાતની ઉત્તરે ર૩.૩૩ થી ર૪.૪પ અક્ષાંસ અને ૭૧.૦૩ થી ૭૩.૦ર પૂર્વે રેખાંશ વચ્ચે આવેલ છે.
-
જિલ્લાનું ક્ષેત્રફળ --૧૦૪૦૦.૧૦ ચો.કિ.મી.
-
તાલુકા -- કુલ - ૧ર
-
પાલનપુર
-
વડગામ
-
ધાનેરા
-
કાંકરેજ
-
ડીસા
-
અમીરગઢ
-
થરાદ
-
દિયોદર
-
દાંતા
-
દાંતીવાડા
-
વાવ
-
ભાભર.
-
ગામોની સંખ્યા -- ૧રપ૦
-
ગ્રામ પંચાયતો -- ૭૮પ
-
નગરપાલીકા -- ર (બે) ડીસા, પાલનપુર
-
બરોનગરપાલીકા -- ર (બે) ધાનેરા, થરાદ
-
વસ્તી --
પુરૂષ - ૧ર૯૬૪૧પ - ર૦૦૧ ની વસ્તી ગણતરીએ
સ્ત્રી - ૧ર૦૬૪ર૮
કુલ - રપ૦ર૮૪૩
-
વસ્તીની ગીચતા -- ર૪૧ / વ્યકિત / ચો.કિ.મી.
-
અક્ષરજ્ઞાનનો દર -- ગ્રામ્ય શહેરી
પુરૂષ - ૬૪.૦ર ૮પ.૧૧
સ્ત્રી - ૩૦.૭૩ ૬૩.૦૪
કુલ - ૪૭.૦૧ ૭૪.પપ
-
સરેરાશ વરસાદ -- ૪૦૦ મી.મી.
-
સિચાઈની સુવિધા
(૧) નહેરો - રર૦ કિ.મી.
(ર) પાતાળકુવા - ૪૩૭૧૪ પાકા
(૩) ડેમ - ૩ (ત્રણ)
-
નદીઓ --
-
બાલારામ
-
ઉમરદશી
-
બનાસ
-
રૂણી
-
સરસ્વતી
-
સીપુ
-
લડબી
-
ઉષ્ણતામાન -- વધુમાં વધુ - ૩૩.૮ સે. થી ૪૬.૮ સે. અને ઓછામાં ઓછુ - ૩.૮ સે. થી ૧ર.૦૦ સે.
-
રેલ્વે માર્ગ -- બ્રોડગેજ - પાલનપુર - અમદાવાદ - ૧૪૦ કિ.મી.
"" - પાલનપુર - ગાંધીનગર - ૧૯૩ કિ.મી.
"" - અમદાવાદ - પાલનપુર - દિલ્હી
-
રસ્તા -- પાકારસ્તા - ૪૧૯૬ કિ.મી.
કાચારસ્તા - ૪૧૧ કિ.મી.
જિલ્લાના ૧ર૪૦ ગામમાં એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ છે.
અમદાવાદ થી પાલનપુર દિલ્હી ચાર માર્ગી
પાલનપુર થી ડીસા, થરાદ થી માવસારી બોર્ડર બે માર્ગી
પાલનપુર થી દાંતા - અંબાજી, આબુરોડ સુધી બે માર્ગી
પાલનપુર થી કંડલા બે માર્ગી
-
અગત્યની શૈક્ષણિક સંસ્થાઓ --
-
સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી - દાંતીવાડા
-
ડેરી સાયન્સ કોલેજ, દાંતીવાડા
-
વેટનરી કોલેજ, દાંતીવાડા
-
એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસ, દાંતીવાડા
-
ડીગ્રી અભ્યાસ ક્રમની સાત સંસ્થા
-
ટેકનીકલ અભ્યાસક્રમની આઈ.ટી.આઈ. - ર (બે)
-
ટેકનીકલ હાઈસ્કુલ - ર (બે)
-
ઔઘોગીક વસાહતો -- ડીસા, ચંડીસર અને પાલનપુર
-
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી -- પાલનપુર નેશનલ હાઈવે - ૧૪ આબુરોડ જતા અંબાજી સર્કલ પર આવેલ છે. તેના તાબામાં ચાર ચેકપોસ્ટ અમીરગઢ, ડીસા, થરાદ અને અંબાજી આવેલ છે. જયાંથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોની ચકાસણીની અને ટેક્ષ વસુલાતની કામગીરી થાય છે. કચેરી ખાતે વાહન રજીસ્ટર, પરમીટ, લાયસન્સ, ટેક્ષ વસુલાત, દંડ વસુલાત ચેકીંગ તથા વહીવટી કામગીરી અને ચાર તાબાની ચેકપોસ્ટના સંચાલનની કામગીરી કરવામાં આવે છે.
જિલ્લાના પ્રવાશન સ્થળો નીચે મુજબ છે.
-
અંબાજી
-
બનાસ ડેરી, પાલનપુર
-
બાલારામ મંદિર, ચિત્રાસણી
-
ઢીમા - શ્રી ધરણીધર ભગવાન મંદિર
-
શ્રીમણીભદ્વવીર - મગરવાડા, તા.વડગામ
-
પાતાળેશ્વર મહાદેવ, પાલનપુર
-
નડેશ્વરી માતા - વાવ, નડાબેટ
-
કુંભારીયાજી જૈન દેરાસર, અંબાજી
|
|
|
|
 |
|
:: OTHER RELATED LINKS :: |
|
|
|
|
|
|
|
|
:: ADD YOUR INFORMATION :: |
 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
:: ADVERTISE BY GOOGLE :: |
|
|
|
|
|
|
|
|
|