Palanpur is a city and a municipality in Banaskantha district in the Indian state of Gujarat. Palanpur is the administrative center of that district. The town is well-connected by road and rail, the nearest airport is at Ahmedabad, about 135 km away.
પાલનપુર એ શહેર અને બનાસકાંઠા જિલ્લા માં આવેલ મ્યુનિસિપાલિટી છે જે ભારતમાં ગુજરાત રાજ્યમાં આવેલ છે. પાલનપુરએ જિલ્લાનું મુખ્ય મથક છે. તે માર્ગ અને રેલ વડે જોડાયેલ છે અને નજીકનું એરપોર્ટ લગભગ ૧૩૫ કિમી અમદાવાદ, ખાતે આવેલ છે. કથા એવી છે કે પાલન્પુર સૌ પ્રથમ રાજપૂતની પરમાર જાતિન પ્રહલાદમ દ્વારા વસાવવામાં આવ્યું, જેને તે પોતાના મોટા ભાઈ પાસેથી મળ્યું જેઓ આજના આબુ પ્રદેશ પર રાજ્ય કરતાં હતાં. પાછળથી પાલનપુર બ્રિટિશ ઇન્ડિયામાં એક્ રજવાડું બની રહ્યું.